કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) હૉકી 5S વર્લ્ડ કપ 2024 ક્યા યોજાશે ? બાંગ્લાદેશ નેધરલેન્ડ ભારત ઓમાન બાંગ્લાદેશ નેધરલેન્ડ ભારત ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ક્યો દેશે તેના બંધારણમાં મૂળ રહેવાસીઓને માન્યતા આપવા માટે જનમતની પ્રક્રિયા હાથ ધરી ? સ્કોટલેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા કેનેડા સ્કોટલેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? આસામ સિક્કિમ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે ભાગીદારીમાં ક્યા શહેરમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ ખોલશે ? બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ગ્લોબલ ઈન્ડિયા AI 2023ની પ્રથમ આવૃત્તિની મેજબાની ક્યો દેશ કરશે ? ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ગાંધી વાટિકાનું અનાવરણ કર્યું ? ભોપાલ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ભોપાલ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP