ચેઈન રૂલ (Chain Rule) 6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રૂા.2100 છે. તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય ? રૂ. 2510 રૂ. 2100 રૂ. 2520 રૂ. 2540 રૂ. 2510 રૂ. 2100 રૂ. 2520 રૂ. 2540 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 6 D1 = 15 W1 = 2100 M2 = 9 D2 = 12 W2 = (?) M1D1W2 = M2D2W1 6 × 15 × W2 = 9 × 12 × 2100 W2 = (9 × 12 × 2100)/ (6×15)= 2520 રૂ.
ચેઈન રૂલ (Chain Rule) એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ બનાવી શકે છે, તો 12 મશીન 3 મિનીટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે ? 1800 4800 2700 3600 1800 4800 2700 3600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 4 મશીન D1 = 1 મિનિટ W1 = 300 બાટલી M2 = 12 મશીન D2 = 3 મિનિટ W2 = (?) M1D1W2 = M2D2W1 4 × 1 × W2 =12 × 3 × 300 W2 = (12 × 3× 300)/ 4 = 2700
ચેઈન રૂલ (Chain Rule) જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ? 11 દિવસ 15 દિવસ 9 દિવસ 6 દિવસ 11 દિવસ 15 દિવસ 9 દિવસ 6 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 15 કારીગર W2 = 18 મશીન D1 = 24 દિવસ M2 = 40 કારીગર W2 = 22 મશીન D2 = (?) M1D1W2 = M2D2W1 15 × 24 × 22 = 40 × D2 × 18 D2 = (15 × 24 × 22) / 40×18 = 11 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) એક કામ 30 મજૂર 20 દિવસમાં પુરું કરે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પુરું કરે ? 40 25 24 30 40 25 24 30 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 મજુર D1 = 20 દિવસ M2 = 25 મજુર D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 25 × D2 D2 = (30 × 20) / 25= 24 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) 20 સરખી ક્ષમતાવાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે. જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો કેટલા વધારાના પંપની જરૂર પડે ? 10 30 20 40 10 30 20 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 20 પંપ D1 = 6 દિવસ M2 = (20+X) પંપ D2 = 4 દિવસ M1D1 = M2D2 20 × 6 = (20 + X) × 4 (20×6) /4 = 20 + X 20 + X = 30 X = 10
ચેઈન રૂલ (Chain Rule) જો સાત કરોળિયા સાત જાળાં 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતાં કેટલા દિવસ લાગે ? 7 7/2 1 49 7 7/2 1 49 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 7 કરોળિયા D1 = 7 દિવસ M2 = 1 કરોળિયો W1 = 7 જાળા W2 = 1 જાળુ D2 = (?) M1D1W2 = M2D2W1 7 × 7 × 1 = 1 × D2 × 7 D2 = (7 × 7× 1)/7 = 7 દિવસ