નળ અને ટાંકી (Cistern)
એક ટાંકીને બે નળ છે. પહેલો નળ ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે, જ્યારે બીજો નળ ટાંકીને 15 કલાકમાં ખાલી કરી શકે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલા સમય લાગે ?

10 કલાક, 10 મિનીટ
10 કલાક
13 કલાક, 30 મિનીટ
9 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
પાઈપ A અને પાઈપ B ને એક ટાંકી ભરતાં અનુક્રમે 20 મિનિટ અને 30 મિનિટ લાગે છે. જો બંને પાઈપ સાથે વાપરવામાં આવે તો ટાંકી ભરતા કેટલો સમય લાગે ?

15 મિનિટ
12 મિનિટ
50 મિનિટ
25 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં ભરી શકે છે. જો બન્ને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ?

7 1/3 મિનિટ
6 1/3 મિનિટ
9 મિનિટ
8 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 9 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે ?

45 કલાક
1 કલાક
90 કલાક
9 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
એક ટાંકીને બે પાઈપ A અને B વડે ભરતાં અનુક્રમે 37½ મિનિટ અને 45 મિનિટ લાગે છે, જો બંને પાઈપ A અને B એક સાથે ખોલવામાં આવે અને ટાંકીને અડધા કલાકમાં ભરવી હોય તો, પાઈપ B ને કેટલા સમય પછી બંધ કરવી પડે ?

9 મિનિટ
15 મિનિટ
10 મિનિટ
5 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
એક ટાંકીનો 60% ભાગ 2 મિનિટ લાગે છે. તો ટાંકીનો બાકીનો ભાગ ભરતાં કેટલો સમય લાગે ?

120 સેકન્ડ
1 મિનિટ
3 મિનિટ
80 સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP