કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અશ્વિનકુમાર મિશ્રા
રાકેશકુમાર દેસાઈ
અનિરુદ્ધ શર્મા
આલોકકુમાર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે રીયલ ટાઈમ માહિતી શેર કરવા માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ડેશબોર્ડ લૉન્ચ કર્યું ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
નેશનલ હેલ્થ ઑથોરિટી
નીતિ આયોગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP