સમય અને અંતર (Time and Distance)
કલાકના 60 કિ.મી.ની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતાં એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીને જો એની ઝડપ કલાકના 80 કિ.મી.ની હોય તો કેટલો સમય લાગે ?

2 મિનિટ
1.5 મિનિટ
1.8 મિનિટ
1 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
165 મીટર લાંબી ટ્રેન કે જે 99 કિ.મી./કલાકની ઝડપે દોડતી હોય, તો 220 મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરી શકે ?

21 સેકન્ડ
14 સેકન્ડ
28 સેકન્ડ
35 સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
600 મીટર લાંબી શેરી પસાર કરવા માટે રમેશને 5 મિનિટ લાગે છે. તેની ઝડપ કેટલી છે ?

7.2 કિ.મી./કલાક
10.2 કિ.મી./કલાક
9.2 કિ.મી./કલાક
8.2 કિ.મી./કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 Km/hr ની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલાં મીટર હોય ?

600
500
750
900

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેન 90 Km/hr ની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો.

300 મીટર
150 મીટર
175 મીટર
250 મીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP