નફો અને ખોટ (Profit and Loss)
60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ?

15 નારંગી
90 નારંગી
56 નારંગી
52 નારંગી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
સોનાલી એક ટેબલ ધવલને 15% નફાથી વેચે છે. ધવલ એ જ ટેબલ પિંકીને 10% નફાથી વેચે છે. જો પિંકી આ ટેબલ માટે રૂા.759 ચૂકવે તો, સોનાલીને આ ટેબલ કેટલા રૂપિયામાં પડ્યું હશે ?

700
600
740
650

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
રૂપિયા 450માં કેટલા દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?

25
10
20
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP