સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 Km/hr અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 Km/hr ની ગતિથી ચાલે છે. કેટલા કલાક પછી બંને ટ્રેન 150 Km ની દૂર પર રહેશે ?

15/2
3/2
4/3
3/4

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખું અંતર કાપવા માટે નીચેમાંથી કયો ગુણોત્તર મુજબ સમય લાગશે.

6 : 4 : 3
2 : 3 : 4
4 : 3 : 6
4 : 3 : 2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને ૫સા૨ ક૨શે ?

1 મીનીટ
16 સેકન્ડ
12 સેકન્ડ
15 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેન 100 મીટર લાંબી, વિરૂદ્ધ દિશામાં દોડી રહી છે. તેઓ એકબીજાને 8 સેકન્ડમાં પસાર કરી લે છે. જો એક ટ્રેન બીજી ટ્રેન કરતાં બમણી ઝડપે દોડે છે. તો ઝડપી ટ્રેનની સ્પીડ શોધો.

75 Km/hr
30 Km/hr
45 Km/hr
60 Km/hr

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.

41.66 મીટર/સેકન્ડ
41.66 મીટર/સેકન્ડ
42.66 મીટર/સેકન્ડ
44.66 મીટર/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP