સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી (શોધ-શોધક) કયું જોડકું સાચું નથી ?

સિમેન્ટ - જોસેફ આસ્ફડીન
ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ
ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે
કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્ર, ગ્રહો વગેરે દૂરના પદાર્થો જોવા વપરાતા ઉપકરણનું નામ શું છે ?

રડાર
વર્નિયર કેલીપર્સ
વ્યૂમાસ્ટર
ટેલિસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP