સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રામ, લક્ષ્મણ અને ભરત સરખા પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000, ₹ 45,000 અને ₹ 30,000 છે. જો હપ્તો ₹ 45,000ની વહેચણી કરવાની હોય તો ___
ફક્ત રામને જ ₹ 45,000 ચુકવાશે.
રામને ₹ 30,000 અને લક્ષ્મણને ₹ 15,000 ચૂકવાશે.
ફક્ત લક્ષ્મણને જ ₹ 45,000 ચૂકવાશે.
પ્રથમ ભરતને ચૂકવી દેવાશે ત્યારબાદ ₹ 15,000 લક્ષ્મણને ચૂકવાશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય.