સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે.

₹ 55,000
₹ 65,000
એક પણ નહીં
₹ 75,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ચોપડો નોંધે છે કે જે___

ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય
બધા બનાવો ધંધાને અસરકર્તા હોય
કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય
બધા જ ધંધાકીય વ્યવહારો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
20% સપાટીએ 2000 એકમોનું ઉત્પાદન થાય છે. 50% શક્તિએ ઘસારો એકમદીઠ ₹ 6 છે. જ્યારે 75% શક્તિએ એકમદીઠ 4 છે તો ઘસારો ક્યાં પ્રકારનો ખર્ચ થાય.

ચલિત
સ્થિર
અર્ધચલિત
સીધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરના અહેવાલનાં સંદર્ભમાં નીચેમાંથી કઈ બાબત સુસંગત નથી ?

ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ.
ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ.
ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ.
ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP