ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઠક્કરબાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
જ્યોતીન્દ્ર દવે
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
ગંગાસતી
શામળ ભટ્ટ
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP