ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

યુગવંદના
માણસાઈના દીવા
સિંધુડો
સોરઠ સંતવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ?

ધીરુભાઈ પરીખ
ધીરુભાઈ ઠાકર
ધીરેન્દ્ર મહેતા
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP