ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

રવિવાર
મંગળવાર
ગુરુવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP