યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

ગુણોત્સવ
કન્યા કેળવણી
સ્કૂલ ગ્રેડિંગ
શાળા પ્રવેશોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ?

દરરોજ મફત દવાનો લાભ
દરરોજ મફત નાસ્તાનો લાભ
દરરોજ મફત અનાજનો લાભ
દરરોજ મફત દૂધનો લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
GARV, UDAY અને TARANG ભારત સરકારના કયા મંત્રાલયની પહેલ છે ?

સુરક્ષા મંત્રાલય
ઉર્જા મંત્રાલય
કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય
સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો.

પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?

મામલતદાર કચેરી
રોજગાર વિનિમય કચેરી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
કલેકટર કચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP