GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1988 1989 1987 1986 1988 1989 1987 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે દર્શાવેલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. જમનોત્રી વસંતવીણા પ્રાચીના મહાપ્રજ્ઞ જમનોત્રી વસંતવીણા પ્રાચીના મહાપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 63.5 62.5 60.5 62.8 63.5 62.5 60.5 62.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. N" NCn n² આપેલ પૈકી એક પણ નહીં N" NCn n² આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ-32 અનુચ્છેદ-227 અનુચ્છેદ-226 અનુચ્છેદ-217 અનુચ્છેદ-32 અનુચ્છેદ-227 અનુચ્છેદ-226 અનુચ્છેદ-217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંભવિત ભૂલ એટલે 0.6745 S.E. 0.7645 S.E. 0.6457 S.E. 0.6753 S.E. 0.6745 S.E. 0.7645 S.E. 0.6457 S.E. 0.6753 S.E. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP