ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ?

1986
1989
1987
1988

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ - 256 - 263
અનુચ્છેદ - 264 – 268A
અનુચ્છેદ - 269 - 279
અનુચ્છેદ - 245 - 255

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 158 (2)
અનુચ્છેદ 158
અનુચ્છેદ 154
અનુચ્છેદ 157

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP