ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

31 ખ
31 ક
33
31 ઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

મંત્રીમંડલના હિતમાં
સરખા મત થાય ત્યારે
વિપક્ષના નેતા વિનંતી કરે તો
મુખ્યમંત્રી કહે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
સમાજ કલ્યાણ ખાતાના મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. ઝાકિર હૂસેન
ડૉ. હમીદ અન્સારી
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP