યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ? 1954 1957 1952 1956 1954 1957 1952 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ RTIનો અમલ કર્યો ? ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઉન્નત ચૂલા અભિયાન' માટે કયુ મંત્રાલય સંબંધિત છે ? નવીન અને નવિનીકરણ ઉર્જા મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં વિદ્યુત મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવાકીય ફેરફાર (Climate Change) મંત્રાલય નવીન અને નવિનીકરણ ઉર્જા મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં વિદ્યુત મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવાકીય ફેરફાર (Climate Change) મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ? 18 40 36 22 18 40 36 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP