યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ? 2000-01 2005-06 2002-03 2008-09 2000-01 2005-06 2002-03 2008-09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ICPS એટલે શું ? ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પોલીસ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ક્રાઈમ પ્રોટેકશન સ્કીમ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઈન્શિયેટીવ ઓફ ચાઈલ્ડ એન્ડ પીસ સોસાયટી ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પોલીસ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ક્રાઈમ પ્રોટેકશન સ્કીમ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઈન્શિયેટીવ ઓફ ચાઈલ્ડ એન્ડ પીસ સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના અંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે ? UIDSSMT AMRUT NUIS JNNURM UIDSSMT AMRUT NUIS JNNURM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ થયેલ મુદ્રા બેંક દ્વારા પ્રારંભિક તબક્કે ત્રણ યોજનાઓ શરૂ કરેલ છે. તેના નામ નીચે મુજબ રાખેલ છે. કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી શિશુ, કિશોર અને તરૂણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ આપેલ પૈકી એક પણ નહીં કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી શિશુ, કિશોર અને તરૂણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કઈ આવાસ યોજના ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો માટે ગુજરાત સરકારે જાહેર કરી છે ? મહાત્મા ગાંધી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના સરદાર આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના સરદાર આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સૌની' યોજનાનું પૂરું નામ શું છે ? સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અપલિફટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અપલિફટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP