યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કરી હોસ્ટેલની યોજના શરૂ કરી છે ? સમરસ હોસ્ટેલ એકલવ્ય હોસ્ટેલ આપેલ પૈકી એક પણ નહીં કુમાર કન્યા છાત્રાલય સમરસ હોસ્ટેલ એકલવ્ય હોસ્ટેલ આપેલ પૈકી એક પણ નહીં કુમાર કન્યા છાત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ? 45 દિવસ 30 દિવસ 35 દિવસ 40 દિવસ 45 દિવસ 30 દિવસ 35 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સમુદાયમાં પાંડુરોગ (એનિમિયા)ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે ? સીરમ ફેરીટીન બ્લડ સુગર કોલસ્ટરોલ હિમોગ્લોબીન સીરમ ફેરીટીન બ્લડ સુગર કોલસ્ટરોલ હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 2017 માં જે "વાયબ્રન્ટ સમિટ" યોજાયેલ હતી તે કેટલામી સમિટ હતી. 5 6 7 8 5 6 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "મિશન મંગલમ્" યોજનાનો મુખ્ય હેતુ શું છે ? ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા મોટા ઉદ્યોગોને મૂડીસહાય પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય ગ્રામીણ આવાસ ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા મોટા ઉદ્યોગોને મૂડીસહાય પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય ગ્રામીણ આવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP