યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 100 રૂ. 10 રૂ. 20 રૂ. 50 રૂ. 100 રૂ. 10 રૂ. 20 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર "સંપદા" (SAMPADA) યોજના કઈ બાબત અંગેની છે ? ખાણકામ ગૃહનિર્માણ ફૂડ પ્રોસેસિંગ શિક્ષણ ખાણકામ ગૃહનિર્માણ ફૂડ પ્રોસેસિંગ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વિદ્યાલક્ષ્મી બોન્ડનો મુખ્ય હેતુ શું છે ? લઘુત્તમ ધોરણ આઠ સુધી અભ્યાસ કરે વધારે બાળકો શિક્ષા લેતી થાય. બોન્ડની પાકતી તારીખે રકમ બાળકોને આપવામાં આવે આપેલ તમામ લઘુત્તમ ધોરણ આઠ સુધી અભ્યાસ કરે વધારે બાળકો શિક્ષા લેતી થાય. બોન્ડની પાકતી તારીખે રકમ બાળકોને આપવામાં આવે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ? રૂ. પંદર લાખ રૂ. પાંચ લાખ રૂ. ત્રણ લાખ રૂ. દસ લાખ રૂ. પંદર લાખ રૂ. પાંચ લાખ રૂ. ત્રણ લાખ રૂ. દસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 'અટલ સ્નેહ યોજના' કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? સમાજ સેવા શિક્ષણ આરોગ્ય પરિવાર કલ્યાણ સમાજ સેવા શિક્ષણ આરોગ્ય પરિવાર કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ? દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP