યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
રોજગાર વિનિમય કચેરી
કલેકટર કચેરી
મામલતદાર કચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
શિશુ એટલે...

0 થી 1 વર્ષનું બાળક
6 થી 12 મહિનાનું બાળક
0 થી 6 મહિનાનું બાળક
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP