યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામુહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે ક્યા આવેલું હોય છે ? આપેલ પૈકી કોઈ નહીં ગ્રામ્ય કક્ષાએ શહેરી વિસ્તારમાં તાલુકા કક્ષાએ આપેલ પૈકી કોઈ નહીં ગ્રામ્ય કક્ષાએ શહેરી વિસ્તારમાં તાલુકા કક્ષાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ? કેપીટેશન ફી પર પ્રતિબંધ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ આપેલ પૈકી કોઈ નહીં કેપીટેશન ફી પર પ્રતિબંધ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચુકવણી કઈ રીતે કરવામાં આવે છે ? રોકડેથી આપેલ તમામ ડિમાન્ડ ડ્રાફ્ટથી પોસ્ટલ ઓર્ડરથી રોકડેથી આપેલ તમામ ડિમાન્ડ ડ્રાફ્ટથી પોસ્ટલ ઓર્ડરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) NHM એટલે... નેશનલ હેલ્થ મિશન નેશનલ હાઉસ મિશન નેશનલ હેલ્થ મિડીયા ન્યુટ્રીશન હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિશન નેશનલ હાઉસ મિશન નેશનલ હેલ્થ મિડીયા ન્યુટ્રીશન હેલ્થ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ? વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે... રિટેલ શોપ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ રિટેલ શોપ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP