યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્ત્રીઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો ___ છે. આપેલ તમામ કેલ્શિયમ યુક્ત ખોરાકનો અભાવ રજોનિવૃત્તિ (મેનોપોઝ) કસરતનો અભાવ આપેલ તમામ કેલ્શિયમ યુક્ત ખોરાકનો અભાવ રજોનિવૃત્તિ (મેનોપોઝ) કસરતનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઇ માહિતી 'આધાર' માટે સાચી નથી ? એ સ્વૈચ્છિક છે એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે એ ફક્ત પુખ્તવયના માટે છે એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે. એ સ્વૈચ્છિક છે એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે એ ફક્ત પુખ્તવયના માટે છે એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હરતા-ફરતા ઘોડિયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી ? શ્રીમતી મીરા મહાદેવન શ્રીમતી મીરા નાયક શ્રીમતી મીરાં મોહન શ્રીમતી મીરા પાઠક શ્રીમતી મીરા મહાદેવન શ્રીમતી મીરા નાયક શ્રીમતી મીરાં મોહન શ્રીમતી મીરા પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ? મામલતદાર કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રોજગાર વિનિમય કચેરી કલેકટર કચેરી મામલતદાર કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રોજગાર વિનિમય કચેરી કલેકટર કચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM વાળા બાળકો... તંદુરસ્ત દેખાય છે. ચપળ અને સ્ફુર્તિયુક્ત દેખાય છે. વધુ લાલા ધરાવતા દેખાય છે. દુબળા, નીરસ અને ચીડીયા દેખાય છે. તંદુરસ્ત દેખાય છે. ચપળ અને સ્ફુર્તિયુક્ત દેખાય છે. વધુ લાલા ધરાવતા દેખાય છે. દુબળા, નીરસ અને ચીડીયા દેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે. રૂ. 20 રૂ. 2 રૂ. 50 રૂ. 100 રૂ. 20 રૂ. 2 રૂ. 50 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP