યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? પાલનપુર ભૂચર મોરી ભૂજોડી આહવા પાલનપુર ભૂચર મોરી ભૂજોડી આહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રીની "અંત્યોદય અન્ન યોજના" હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___ કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 18 20 12 24 18 20 12 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સઘળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે ? 3-10 11-18 45-60 18-25 3-10 11-18 45-60 18-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? ઈન્ફોસીસ TCS ઈન્ટેલ NIC ગાંધીનગર ઈન્ફોસીસ TCS ઈન્ટેલ NIC ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) RTEના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો નક્કી કરવામાં આવેલ છે ? 1:30 1:50 1:45 1:20 1:30 1:50 1:45 1:20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ? બાળ આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP