યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલ રકમ ક્યારે બમણી થાય છે ? 7 વર્ષ 6 માસ 6 વર્ષ 5 માસ 8 વર્ષ 4 માસ 7 વર્ષ 3 માસ 7 વર્ષ 6 માસ 6 વર્ષ 5 માસ 8 વર્ષ 4 માસ 7 વર્ષ 3 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ? શહેરી માળખા અને શાસન કાર્યક્રમ શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન નેહરુ રોજગાર યોજના શહેરી માળખા અને શાસન કાર્યક્રમ શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન નેહરુ રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવી ? પાંચમી નવમી સાતમી આઠમી પાંચમી નવમી સાતમી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ? 15,000 25,000 10,000 50,000 15,000 25,000 10,000 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કયા વર્ષથી ICDS યોજના સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવી ? 2003-04 2005-06 2001-02 2008-09 2003-04 2005-06 2001-02 2008-09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર" પ્રોગ્રામ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP