યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચતના ધ્યેય સાથે કાર્યરત છે ?

રાષ્ટ્રીય મહિલા કોષ
મહિલા સમૃદ્ધિ યોજના
જવાહર રોજગાર યોજના
ઈન્દિરા આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

કન્યા કેળવણી
સ્કૂલ ગ્રેડિંગ
શાળા પ્રવેશોત્સવ
ગુણોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ?

મમતા અભિયાન
આર. સી. એસ. -2
મુખ્યમંત્રી અમૃતમ યોજના
ચિરંજીવ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ?

બેટી વધાવો
સ્વચ્છ ભારત
સલામત ભારત
Mygov

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રધાનમંત્રી જનધન યોજનાનું" સૂત્ર (Slogan) શું છે ?

મેરા ખાતા દેશ પહેચાન
મેરા ખાતા ભાગ્ય વિધાતા
એક ખાતા સબકે લીયે
મેરા ખાતા અન્ન દાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP