યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ?

પંચવટી યોજના
કુંવરબાઈનું મામેરું
જ્યોતિગ્રામ યોજના
તીર્થગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના ___% રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

20%
25%
10%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે સરકારમાં થતી ગ્રુપ-સી ની કુલ ભરતીમાં લાયક કેટલા ટકા અનામત રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ?

2%
આવી કોઈ યોજના નથી
4%
3%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP