યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વ. સહાય જૂથને અનુરૂપ કાર્યક્રમ કયો છે ? નેહરુ રોજગાર યોજના બાલિકા સમૃદ્ધિ યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના જવાહર રોજગાર યોજના નેહરુ રોજગાર યોજના બાલિકા સમૃદ્ધિ યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના જવાહર રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો. ઉડે દેશ કા ગરીબ નાગરિક ઉડે દેશ કા આમ નાગરિક આપેલ પૈકી એક પણ નહીં ઉડ દેશ કા નાગરિક ઉડે દેશ કા ગરીબ નાગરિક ઉડે દેશ કા આમ નાગરિક આપેલ પૈકી એક પણ નહીં ઉડ દેશ કા નાગરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને કયા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ? 2019 2022 2017 2024 2019 2022 2017 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલ રકમ ક્યારે બમણી થાય છે ? 7 વર્ષ 3 માસ 8 વર્ષ 4 માસ 6 વર્ષ 5 માસ 7 વર્ષ 6 માસ 7 વર્ષ 3 માસ 8 વર્ષ 4 માસ 6 વર્ષ 5 માસ 7 વર્ષ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શિશુ એટલે... આપેલ પૈકી કોઈ પણ નહીં 0 થી 6 મહિનાનું બાળક 6 થી 12 મહિનાનું બાળક 0 થી 1 વર્ષનું બાળક આપેલ પૈકી કોઈ પણ નહીં 0 થી 6 મહિનાનું બાળક 6 થી 12 મહિનાનું બાળક 0 થી 1 વર્ષનું બાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ? વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ આપેલ તમામ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ આપેલ તમામ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP