સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

આપેલ બંને
ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન
આપેલ પૈકી કોઈ નહીં
ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
માલના વેચાણ વખતે લેવાતો કર
પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી
બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

કૃષિ યુનિવર્સિટી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી
ભાવનગર યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

વડાપ્રધાન
સંરક્ષણપ્રધાન
સરસેનાપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP