સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મંજુષા ચિત્રકલા - બિહાર કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ ઠંગકા ચિત્રકલા - સિક્કિમ વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ મંજુષા ચિત્રકલા - બિહાર કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ ઠંગકા ચિત્રકલા - સિક્કિમ વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? હંસ કબુતર ચકલી મોર હંસ કબુતર ચકલી મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ? સૌથી ઉપરના મધ્યમના સૌથી નીચેના આ બધા જ સૌથી ઉપરના મધ્યમના સૌથી નીચેના આ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે. નાટક નિબંધ નવલકથા કાવ્ય નાટક નિબંધ નવલકથા કાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ? 25 40 30 35 25 40 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP