યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 'અટલ સ્નેહ યોજના' કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

આરોગ્ય
પરિવાર કલ્યાણ
શિક્ષણ
સમાજ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ ?

પ્રોટીન અને કાર્બોદિત
પ્રોટીન અને ચરબી
પ્રોટીન
આપેલ માંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___

નરસિંહ રાવ
અટલબિહારી વાજપાઇ
રાજીવ ગાંધી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રોજેક્ટ સનરાઈઝ" નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ
આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ
આપેલ પૈકી કોઈ નહીં
ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"મિશન મંગલમ્" યોજનાનો મુખ્ય હેતુ શું છે ?

મોટા ઉદ્યોગોને મૂડીસહાય
ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા
પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય
ગ્રામીણ આવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP