GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 6.30 કરોડના ખર્ચે ‘‘લેકપાર્ક” બનાવવાની યોજનાનું ભૂમિપૂજન થયું ? નસવાડી અંકલેશ્વર નવસારી રાજકોટ નસવાડી અંકલેશ્વર નવસારી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની પ્રચલિત કહેવત પૂરી કરો." બાંધી મૂઠી ___ " નગદની હજારની લાખની કરોડની નગદની હજારની લાખની કરોડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો ‘‘હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ? કાત્યોકનો મેળો આમલી અગિયારસનો મેળો ગાય ગોહાટીનો મેળો ગોળ ગધેડાનો મેળો કાત્યોકનો મેળો આમલી અગિયારસનો મેળો ગાય ગોહાટીનો મેળો ગોળ ગધેડાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ પદ્ધતિ મૂડી અંદાજપત્ર તૈયાર કરવા માટેની છે ? પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ ફાઈવ ફોર્સ મોડેલ સરેરાશ વળતરનો દર સમતુટ વિશ્લેષણ પદ્ધતિ પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ ફાઈવ ફોર્સ મોડેલ સરેરાશ વળતરનો દર સમતુટ વિશ્લેષણ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતનો પ્રમાણિત ઐતિહાસિક કાળ કોના સમયથી શરૂ થયાનું ગણાય છે ? શર્યાતિના પુત્ર આનર્તથી મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી ત્રણમાંથી એકેય નહીં આનર્તના પુત્ર રૈવતથી શર્યાતિના પુત્ર આનર્તથી મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી ત્રણમાંથી એકેય નહીં આનર્તના પુત્ર રૈવતથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઑડિટીંગના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ સિવાયના અન્ય હેતુઓ ક્યા છે ? આપેલ તમામ વિશ્વસનીયતામાં વધારો કરવા કર્મચારીઓ પર નૈતિક અંકુશ કંપનીધારાની જોગવાઈનું પાલન આપેલ તમામ વિશ્વસનીયતામાં વધારો કરવા કર્મચારીઓ પર નૈતિક અંકુશ કંપનીધારાની જોગવાઈનું પાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP