યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ? ચાર પાંચ સાત છ ચાર પાંચ સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દુનિયાના કયા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ? સ્વિડન યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ સ્વિડન યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પુરું પાડવામાં આવે છે ? વિદ્યાદીપ ચિરંજીવી યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ ચિરંજીવી યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ સરસ્વતી સાધના યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ? રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાંસદોને રાજકીય પક્ષોને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાંસદોને રાજકીય પક્ષોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ? ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP