સામાન્ય વિજ્ઞાન (General Science)
આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ?

શ્વાસનળી
શ્વાસવાહિની
નાક
વાયુ કોષ્ઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ?

રોબર્ટ કોચ
લુઈ પાશ્વર
એસ. વાકસ્માન
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP