સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે દૂધને વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી ક્રીમ શા કારણે છૂટુ પડે છે ?

કેન્દ્રગામી બળ
ગુરુત્વાકર્ષણ બળ
કેન્દ્રત્યાગી બળ
ઘર્ષણબળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ?

પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય
ત્રણેમાંથી એકેય નહિ
સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ?

આ ત્રણેમાંથી એક પણ નહીં
પ્રકાશનું વિભાજન
પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન
પ્રકાશનું વક્રીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિટામીન 'ડી'થી નીચે પૈકી કયા ફાયદા થાય છે ?

પાચનક્રિયામાં મદદરૂપ થાય
દાતની મજબુતાઈ વધે
આપેલ તમામ
હાડકાની મજબુતાઈ વધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ?

સલ્ફ્યુરિક એસિડ
ફોર્મિક એસિડ
હાઇડ્રોક્લોરિક એસિડ
લેક્ટિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP