સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે ? ચાંદી સોનું તાંબુ એલ્યુમિનિયમ ચાંદી સોનું તાંબુ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક વેટ સ્ક્રબર્સ શોષણ પદ્ધતિ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક વેટ સ્ક્રબર્સ શોષણ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? આપેલ તમામ ખોટા છે. સેન્દ્રીય ખાતર બાયોગેસ જૈવભાર આપેલ તમામ ખોટા છે. સેન્દ્રીય ખાતર બાયોગેસ જૈવભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે ? C12 થી C15 C15 થી C18 C5 થી C12 C1 થી C4 C12 થી C15 C15 થી C18 C5 થી C12 C1 થી C4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમગ્ર દેશમાં, સમાજના તમામ વર્ગોના ઉમેદવારો માટે રોજગાર કચેરી કઈ સાલમાં કામ કરતી થઈ ? 1949 1948 1951 1950 1949 1948 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? સોયાકાર નળાકાર કંકણાકાર ગજિયો સોયાકાર નળાકાર કંકણાકાર ગજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP