સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે ?

ડાયસ્ટોલીક પ્રેશર
હાઈપોટેન્શન
હાઇપરટેન્શન
સિસ્ટોલીક પ્રેશર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સલામતી માટેનો ફ્યુઝ ___ માં મૂકવામાં આવે છે.

અર્થિંગ વાયર
લાઈન ન્યુટ્રલ
લાઈન (ફેઈઝ)
ન્યુટ્રલ વાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
C.N.G. શું છે ?

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
કાર નેચરલ ગેસ
કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ
કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP