રમત-ગમત (Sports)
પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ?
રમત-ગમત (Sports)
ઓગસ્ટ 2018 માં એશીયન ગેમ્સનું આયોજન ક્યા દેશમાં કરવામાં આવ્યું ?
રમત-ગમત (Sports)
કુ. માના પટેલે (Maana Patel) નેશનલ ગેઈમ્સમાં ત્રણ ગોલ્ડમેડલ કઈ રમતમાં મેળવ્યા છે ?
રમત-ગમત (Sports)
ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી ?
રમત-ગમત (Sports)
રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?