પંચાયતી રાજ (Panchayati Raj) સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે ? જિલ્લા પંચાયત પ્રમુખ તલાટી જિલ્લા વિકાસ અધિકારી સચિવ, પંચાયત વિભાગ જિલ્લા પંચાયત પ્રમુખ તલાટી જિલ્લા વિકાસ અધિકારી સચિવ, પંચાયત વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ? બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ પી.ક.થુંગન સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ પી.ક.થુંગન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ? સુધાબેન કાશીભાઈ પટેલ સવિતા રાની સુરેખા મોતીલાલ યાદલ આશાપુર્ણા દવે સુધાબેન કાશીભાઈ પટેલ સવિતા રાની સુરેખા મોતીલાલ યાદલ આશાપુર્ણા દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ? ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. ઉમેદવાર સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. ઉમેદવાર સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (4) 11 (1) 11 (3) 11 (5) 11 (4) 11 (1) 11 (3) 11 (5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 7 9 6 8 7 9 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP