સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 8 4 2 1 8 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 10 6 12 8 10 6 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 9 વધુ છે, તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આપેલી છે ? 38, 32, 63, 61, 24 87, 65, 46, 94, 74 આપેલ પૈકી એક પણ નહીં 27, 86, 54, 36, 59 38, 32, 63, 61, 24 87, 65, 46, 94, 74 આપેલ પૈકી એક પણ નહીં 27, 86, 54, 36, 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો A= {1, 2, 3, 4) હોય, તો A ના ઉપયોગની સંખ્યા ___ મળે. 4 16 8 2 4 16 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો આપેલા અપૂર્ણાંકોને ચઢતા ક્રમમાં ગોઠવતા બીજા ક્રમે આવતી સંખ્યા કઈ ?17/19, 10/13, 13/15, 2/9, 3/8 10/13 13/15 2/9 3/8 10/13 13/15 2/9 3/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત આવૃત્તિ કે અનંત અનાવૃત્ત હોય તે સંખ્યાઓનું શું કહે છે ? પ્રાકૃતિક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP