રમત-ગમત (Sports) આમાં કોણ જુદું પડે છે ? વિકેટ કીપર પેનલ્ટી ગોલકીપર સેન્ટર ફોરવર્ડ વિકેટ કીપર પેનલ્ટી ગોલકીપર સેન્ટર ફોરવર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "પ્રોડુનોવા" નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે ? જિમ્નેસ્ટિક્સ હોકી બિલિયર્ડ્સ રગબી જિમ્નેસ્ટિક્સ હોકી બિલિયર્ડ્સ રગબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના પૈકી કયા શહેરે પુરુષોની હોકી વર્લ્ડ કપ 2018 ની અજમાની કરી હતી ? હૈદરાબાદ ભુવનેશ્વર નવી દિલ્હી બેંગલુર હૈદરાબાદ ભુવનેશ્વર નવી દિલ્હી બેંગલુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? રાજકોટ વડોદરા ભાવનગર જામનગર રાજકોટ વડોદરા ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ? બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. આપેલ તમામ બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વાલ બારકર કપ કઈ રમત સાથે જોડાયેલ છે ? ઊંચી કૂદ સ્વિમિંગ લાંબી કુદ બોક્સિંગ ઊંચી કૂદ સ્વિમિંગ લાંબી કુદ બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP