પંચાયતી રાજ (Panchayati Raj) રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 એપ્રિલ 24 એપ્રિલ 20 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 20 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી ? વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ પાણી સમિતિ કારોબારી સમિતિ ગવર્નિંગ બોડી વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ પાણી સમિતિ કારોબારી સમિતિ ગવર્નિંગ બોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ? ગ્રામ પંચાયતો ઉપરોક્ત તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો ઉપરોક્ત તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન દિલ્હી કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ? આપેલ તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી સમિતિઓની રચના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આપેલ તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી સમિતિઓની રચના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 5 7 8 6 5 7 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP