રમત-ગમત (Sports)
ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં "પોલો" રમતનો આરંભ થયો ?
રમત-ગમત (Sports)
કોમનવેલ્થ ગેમ્સ 2018 નું ક્યા સ્થળે આયોજન કરવામાં આવ્યું ?
રમત-ગમત (Sports)
રિઓ ઓલમ્પિક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની હતા ?
રમત-ગમત (Sports)
સમર બ્રિજ નેશનલ વિજેતાઓને આપવામાં આવતી ટ્રોફીનું નામ શુ છે ?
રમત-ગમત (Sports)
ગોળાફેંકમાં ડિસ્કોપર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે ?