રમત-ગમત (Sports)
નીચેનામાંથી સૌથી નાનું શું છે ?

સ્કવૉશ બૉલ
ક્રિકેટ બૉલ
હૉકી બૉલ
ટેનિસ બૉલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યુ ?

ભાનુ શર્મા
ભારતી વર્મા
ભક્તિ શર્મા
ભાવના વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
અમદાવાદમાં રમાયેલા કબડ્ડી વર્લ્ડકપમાં કયો દેશ ચેમ્પિયન બન્યો ?

બાંગ્લાદેશ
ઈરાન
ભારત
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ?

દોડ
મુક્કાબાજી
કબડ્ડી
કુસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP