રમત-ગમત (Sports) સ્લેમ ડંક ફ્રી થ્રો, બોનસ, બ્લેક બોર્ડ શબ્દો કઈ રમત સાથે જોડાયેલ છે ? ટેનિસ બેઝબોલ ફૂટબોલ બાસ્કેટબોલ ટેનિસ બેઝબોલ ફૂટબોલ બાસ્કેટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ? આપેલ તમામ બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. આપેલ તમામ બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અનિર્બાન લાહિરી કઈ રમત સાથે સંકળાયેલ છે ? ગોલ્ફ કુસ્તી કબડ્ડી બોક્સિંગ ગોલ્ફ કુસ્તી કબડ્ડી બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત સરકાર દ્ધારા આયોજિત ગુજરાત સ્કુલ અને કોલેજ સ્પોટ્ર્ર્ર્ર્સ લીગ 2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં પ્રથમ વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 1,75,000 રૂ. 1,25,000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 1,75,000 રૂ. 1,25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) હાફવોલી અને ફુલવોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી કેરમ હેન્ડબોલ ફૂટબોલ હોકી કેરમ હેન્ડબોલ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈડન ગાર્ડન સ્ટેડીયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ? કલકત્તા હૈદરાબાદ બેંગલોર મદ્રાસ કલકત્તા હૈદરાબાદ બેંગલોર મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP