Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 65મા પ્રજાસત્તાકદિને નવી દિલ્હી ખાતે કોણ મુખ્ય મહેમાન બન્યું હતું ? ઈંગ્લેન્ડના વડા પ્રધાન જાપાનના વડાપ્રધાન દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ રશિયાના પ્રેસીડેન્ટ ઈંગ્લેન્ડના વડા પ્રધાન જાપાનના વડાપ્રધાન દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ રશિયાના પ્રેસીડેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ? નિર્માણ ભવન કૃષિ ભવન જળ ભવન બિરસા મુંડા ભવન નિર્માણ ભવન કૃષિ ભવન જળ ભવન બિરસા મુંડા ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? પ્રારબ્ધ તાજું સ્વકીય પૌરસ્ત્ય પ્રારબ્ધ તાજું સ્વકીય પૌરસ્ત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 23(1/13) % 18(1/13) % 30 % 27(1/8) % 23(1/13) % 18(1/13) % 30 % 27(1/8) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે સ્પેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ? સુભાષચંદ્ર બોઝ જ્વાહરલાલ નહેરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ જ્વાહરલાલ નહેરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP