પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ? 5 7 4 6 5 7 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ? 1979 1980 1972 1977 1979 1980 1972 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? નિરેન્દ્રનાથ ચક્રબોર્તી રઘુવીર ચૌધરી શંખ ઘોષ મહાશ્વેતા દેવી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી રઘુવીર ચૌધરી શંખ ઘોષ મહાશ્વેતા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ? રવિન્દ્ર જાડેજા ઈરફાન પઠાણ પંકજ અડવાણી વિક્રમ સોલંકી રવિન્દ્ર જાડેજા ઈરફાન પઠાણ પંકજ અડવાણી વિક્રમ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP