પુરસ્કાર (Awards) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? પ્રણવ રોય સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન પ્રણવ રોય સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ? ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP