મહત્વના દિવસો (Important Days) રાષ્ટ્રીય શિક્ષણદિન કઈ તારીખે ઉજવવામાં આવે છે ? 5 સપ્ટેમ્બર 30 જાન્યુઆરી 11 નવેમ્બર 2 ઓક્ટોબર 5 સપ્ટેમ્બર 30 જાન્યુઆરી 11 નવેમ્બર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) દર વર્ષે ગ્રંથાલયી દિવસ (લાયબ્રેરીઅન ડે) કયારે ઉજવાય છે ? 14 નવેમ્બર 12 ઓગષ્ટ 26 જાન્યુઆરી 2 ઓકટોબર 14 નવેમ્બર 12 ઓગષ્ટ 26 જાન્યુઆરી 2 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? માનવ અધિકાર દિવસ માનવ સુરક્ષા દિવસ બાલમજૂર વિરોધ દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ માનવ અધિકાર દિવસ માનવ સુરક્ષા દિવસ બાલમજૂર વિરોધ દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવ અધિકાર દિન ક્યારે મનાવવામાં આવે છે ? 12મી ઓક્ટોબર 15મી જૂન 10મી ડિસેમ્બર 8મી માર્ચ 12મી ઓક્ટોબર 15મી જૂન 10મી ડિસેમ્બર 8મી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યનું સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 26 જાન્યુઆરી 31 માર્ચ 1લી મે 31 ડિસેમ્બર 26 જાન્યુઆરી 31 માર્ચ 1લી મે 31 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 17 ઓકટોબર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 નવેમ્બર 17 ઓકટોબર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP